₹399.00 Original price was: ₹399.00.₹320.00Current price is: ₹320.00.
Edition : 2026
Size : 19×12 cm
Weight : 500 gm
Pages : 372
Author : Navneet Priya Shastri
આ પાનું એટલે ‘વ્રજવિહાર’ – વૃત્ત – વિજ્ઞાપન નું પાનું છે, બીજા સંસ્કરણ માટે લખેલું.આમાં નવનીતપ્રિય શાસ્ત્રીજી કહે છે કે,અદ્ભુત છે ભગવાન કૃષ્ણ! અદ્ભુત છે કૃષ્ણનાથના વિહારો! અદ્ભુત છે વિહારભૂમિ વ્રજ! અને અદ્ભુત છે ભગવાનના ભક્ત વ્રજવાસીઓ!સર્વને વશ કરનાર ભગવાન પોતે વ્રજવાસીઓને વશ થયા છે. તેમનું એ વશીકરણ આજે પણ વ્રજમાં અનુભવાય છે.આ ‘વ્રજવિહાર’ ગ્રંથ પણ અનેક વૈષ્ણવોને વશ કરનારો થયો છે. પ્રથમ સંસ્કરણ પૂરું થતાં ખૂબ માંગ આવી હતી. કોઈએ તો તેના પરથી પોતાના ગ્રંથો પણ રચ્યા.છેવટે અનાયાસે તેમના નવા નિવાસસ્થાન ‘વ્રજવિહાર’માં જ આ નવું સંસ્કરણ શરૂ થયું. તેના પ્રૂફ શોધન માટે પરમ મુ. શ્રી વૈકુંઠકાકા ભરૂચથી આવી ગયા અને બે દિવસમાં શોધન પૂરું કર્યું. સૌજન્યસભર શ્રી યોગીનભાઈએ સૌજન્યથી, શીઘ્રતાથી મુદ્રણ સુંદર રીતે સિદ્ધ કર્યું. બંનેને હાર્દિક આશીર્વાદ આપ્યા છે.ટ્રસ્ટના સદસ્યવૃંદને પણ ધન્યવાદ, વ્રજને, વ્રજવિહારીજીને, વ્રજવિહારને સાદર વંદન કર્યા છે.અને અંતે મંગલ અભિલાષ વ્યક્ત કરી છે કે, આ વ્રજવિહાર ગ્રંથ સૌના જીવનને વ્રજવિહારનું વશીકરણ કરી દે.લિ. વ્રજવિહાર વશીભૂત
નવનીતપ્રિય શાસ્ત્રીના પ્રભુવંદન








Reviews
There are no reviews yet.