₹299.00 Original price was: ₹299.00.₹249.00Current price is: ₹249.00.
Edition : 2025
Size : 21×15
Pages : 196
Binding : Paperback
Weight : 250 gm
Author : Plus Corpartion
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને માટે નિત્યનિયમના સ્તોત્ર-પાઠ તથા ષોડશ ગ્રંથ, શ્રીયમુનાજીના ૪૧ પદ, શ્રીવલ્લભાખ્યાન અને મૂલપુરુષ તેમજ વિવિધ ધોળ-૫૬ વિભાગમાં શ્રીયમુનાજીના ધોળ-પદ, શ્રીનાથજીના ધોળ-પદ જેમાં શ્રીઠાકોરજીની વધાઈ, શ્રીઠાકોરજીને જગાડવાના-મંગલાના-પલનાના ધોળ-પદ, આરતી-થાળ-બીરીના ધોળ-પદ, શ્રીમહાપ્રભુજી તથા વલ્લભ વંશના ધોળ-પદ, શ્રીરાધાજીના ધોળ-પદ, વિનંતી-દીનતા-આશ્રય-શિક્ષા-વેષ્ણવ માહાત્મ્યના ધોળ-પદનો અમૂલ્ય સંગ્રહ અને વિશેષમાં શ્રીમદૂ ભાગવતનો પાઠ, શ્રીકૃષ્ણ: શરણં મમ જપમાળા, શ્રીયમુના ચાલીસા, શ્રીયમુનાજીની બાવની, પૂતના કવચ (સાર્થ) તેમજ શ્રીભીષ્મ સ્તુતિ (સાર્થ) આ પુસ્તકમાં સંકલીત કરવામાં આવેલ છે.








Reviews
There are no reviews yet.