Pushti Bhakti Bhajanavali / Pushti Bhakti Bhajanavali

Original price was: ₹199.00.Current price is: ₹120.00.

Ediiton : 2025

Size : 19*13 cm

Languge : Gujarati

Pages : 72

Binding : Paperback 

Weight : 250 gm

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને માટે સત્સંગમાં ઉપયોગી આ પુસ્તકમાં નિત્યનિયમના સ્તોત્ર પાઠ, શ્રીસુદર્શન કવચ, શ્રીનારાયણ કવચ, શ્રીયમુના કવચ, શ્રીઠાકોરજીની વધાઈ તથા ધોળ, શ્રીયમુનાજીના ધોળ, શ્રીમહાપ્રભુજી અને વલ્લભવંશના ધોળ તથા દીનતા-આશ્રય-શિક્ષા માહાત્મ્યના ધોળનું સંકલન વિભાગવાર કરવામાં આવેલ છે. આ પુસ્તક દરેક વૈષ્ણવોને નિત્યના પાઠ તેમજ ધોળ-૫દ ગાનમાં ખૂબજ ઉપયોગી થશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Pushti Bhakti Bhajanavali / Pushti Bhakti Bhajanavali”

Your email address will not be published. Required fields are marked *

;