₹249.00 Original price was: ₹249.00.₹170.00Current price is: ₹170.00.
Edition : 2025
Size : 19×14 cm
Language : Gujarati
Pages : 140
Author : Bhakt Kavi Shri Dayaram Bhai
Binding : Paperback
પુર્િમાર્ગમાં મહાબાધકરૂપ લૌકિક ક્લેશને દૂર કરવા પરમ ભગવદીય પરમ ભક્ત કવિવર્ય શ્રી દયારામભાઈએ અત્યંત સુંદર એવા ‘ક્લેશ કુઠાર’ ગ્રંથની રચના કરી છે. જે એના નામ પ્રમાણે ક્લેશને કુઠાર એટલે કુહાડીની જેમ કાપે છે અને ક્લેશ દૂર કરે છે. ચિંતા-દુઃખ અને ક્લેશના સચોટ નિવારણ માટે ખૂબ જ ઉત્તમ દાખલાઓ આપી સમજાવેલ છે. આ પુસ્તકની પ્રેરણા પ.ભ. સોની શ્રી વસંતરાય દયાળજીભાઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ઉપરથી મળેલ હોઈ અમો તેમના અત્યંત આભારી છીએ.
શ્રીકૃષ્ણનામ માહાત્મ્ય માધુરીના શબ્દાર્થ-ભાવાર્થ-વિવેચન માટે અમો ગો.વા. પ.ભ. શ્રીવ્રજરત્નદાસ ચિમનલાલ પરીખના પણ ખૂબજ આભારી છીએ.








Reviews
There are no reviews yet.