Brahma Sambandh / બ્રહ્મા સંબંધ

Original price was: ₹199.00.Current price is: ₹149.00.

Edition : 2025

size : 16×12 cm

Weight : 250 gm 

Language : Gujarati 

Pages : 128

આજના આ વિપરીત કાલની અંદર જીવોની સન્‍્મુખતા રહેવી બહુ જ કઠિન છે કારણકે દુષ્ટ આહાર – વ્યવહારને લઈને બુદ્ધિ વિપરીત બની ગઈ છે. વૈષ્ણવોમાંના ઘણાં ખરાને ખબર નથી કે બ્રહ્મસંબંધ એટલે શું 7 આપણું કર્તવ્ય શું ? પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરાવનારી આ વાત વૈષ્ણવો જાણતા નથી અને માયાના આવરણને લઈને જાણવાની ઈચ્છા પણ થતી નથી. માટે આવા સમયમાં વૈષ્ણવ જનતાને સંપ્રદાયનું રહસ્ય અવશ્ય જાણવું જોઈએ અને પોતાના બાળકોને પણ આવા ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ.

આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં દર્શાવવામાં આવેલ સેવાવિધિ, આચારપ્રણાલિ અને નિત્યનિયમને સંપૂર્ણ શાસ્ત્રીય દષ્ટિએ નિરૂપિત કરેલ છે, છતાં ભાવ પક્ષને પ્રધાનતા આપવામાં આવી છે. આ પુસ્તકમાં પધરામણીનો પ્રકાર, બ્રહ્મસંબંધનું સંપૂર્ણ રહસ્ય, ગધ્યમંત્રનો અર્થ અને મહત્ત્વ, નિવેદનનો પ્રકાર, બ્રહ્મસંબંધ લેવાની રીત, અન્‍્યાશ્રય અને અસમર્પિત ત્યાગ, આચાર-વિચાર, સત્સંગ, સેવાની સંક્ષિપ્ત પણ સંપૂર્ણ માહિતી, સેવામાં નવધાભક્તિનું વિધાન વગેરે વિષયો સંવાદ રૂપે દર્શાવવામાં આવ્યા છે.

આ પુસ્તક દરેક વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે. સ્વજનોના સ્મરણાર્થે તેમજ બ્રહ્મસંબંધની સાચી જાણકારીના પ્રચારાર્થે N વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Brahma Sambandh / બ્રહ્મા સંબંધ”

Your email address will not be published. Required fields are marked *

;