Shreemad Bhagwat Raspan / Maharshi Ved Vyas Rachit Shrimad Bhagwat Raspaan (Samshipt) મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત રસપાન (સંસિપ્ત)

Original price was: ₹399.00.Current price is: ₹340.00.

Edition : 2025

Size : 21×15 cm

Language : Gujarati

Pages : 291

Binding : Hardcover

Author : Maharishi Ved Vyas Ji

Publishar : Plus Corpartion 

આ પુસ્તકમાં શરૂઆતમાં વૈષ્ણવોપયોગી નિત્યનિયમ સ્તોત્ર પાઠ, ગીતાજીનો ૧૨ તથા ૧૫મો અધ્યાય (માહાત્મ્ય ફળ તથા ભાવાર્થ સહિત) તેમજ આશ્રયનું પદ લેવામાં આવ્યા છે. ત્યારપછી શ્રીમદ્‌ ભાગવતના ૧૨ સ્કંધ સંક્ષિપ્તમાં લેવામાં આવ્યા છે જેનું સંપાદન શ્રી જયદીપ શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક સ્કંધની પહેલા તે સ્કંધનો ટૂંક સારાંશ પણ આપવામાં આવ્યો છે. શ્રીમદ્‌ ભાગવતનું રસપાન સંક્ષિપ્તમાં કરવા માટે ખૂબ જ ઉત્તમ પુસ્તક છે.
પાકું બાઈન્ડીંગ, સારા કાગળ તેમ જ સ્વચ્છ અક્ષરો આ પુસ્તકની વિશેષતા છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Shreemad Bhagwat Raspan / Maharshi Ved Vyas Rachit Shrimad Bhagwat Raspaan (Samshipt) મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત રસપાન (સંસિપ્ત)”

Your email address will not be published. Required fields are marked *

;