Combo of 2 Books : Shri Giriraj Chalisa and Panch Geet ( Pocket Size Books And Pushtimargiya Gujarati Books )

Original price was: ₹199.00.Current price is: ₹149.00.

Edition : 2025

Size : 15×12 cm 

Language : Gujarati 

Pages : 150 gm 

Binding : paperback

Publishar : Plus Corpartion 

1……….શ્રીગિરિરાજ ચાલીસા પુસ્તિકામાં માનસી સેવા, શ્રીગિરિરાજની માનસી પરિક્રમા, શ્રીગિરિરાજ ચાલીસા, શ્રીગિરિરાજજીની ૧૦૮ નામાવલી અર્થ સાથે, શ્રીગિરિરાજજીની આરતી, શ્રીગિરિરાજ ધાર્યાષ્ટકમ્‌ (અર્થ સાથે) સંકલીત કરવામાં આવ્યું છે.
પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર શ્રીગોવર્ધનનાથજીનું શ્રીગિરિરાજ ધારણ કરેલું સુંદર નયનરમ્ય કલર ચિત્રજી મૂકવામાં આવેલું છે. સ્વચ્છ પ્રિન્ટીંગ તેમજ મોટા સુવાચ્ય અક્ષરો આ પુસ્તકની વિશેષતા છે.
ઉપરોક્ત પુસ્તિકા દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે તેમજ મનોરથ ઉપક્રમે તથા સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા માટે યોગ્ય છે.
1…………..આ નાની પુસ્તિકામાં ગોપીગીત, ભ્રમરગીત, શ્રીવેણુગીત, શ્રીયુગલગીત તથા શ્રીઉદ્ધવગીત ભાવાર્થ તથા પરિચય સાથે સંકલિત કરવામાં આવેલ છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Combo of 2 Books : Shri Giriraj Chalisa and Panch Geet ( Pocket Size Books And Pushtimargiya Gujarati Books )”

Your email address will not be published. Required fields are marked *

;