Combo of 2 Books : Pushti Bhakti Darshan / Shri Yamunashtakam ( Pushtimargiya Gujarati Books )

Original price was: ₹199.00.Current price is: ₹149.00.

Edition : 2025

Size : 15×12 cm

Language : Gujarati

Pages : 50 

Binding : Paperback ( Pocket Size Book ) 

Publishar : Plus Corpartion 

આ કલર પોકેટ પુસ્તિકામાં પુષ્ટિમાર્ગીય દરેક સ્વરૂપોના કલર ચિત્રજી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત નિત્યનિયમ સ્તોત્ર પાઠ, શ્રીગિરિરાજજીનો નકશો, આઠે સમાની ઝાંખીના કલર ચિત્રજી તેમજ પ્રચલિત ધોળ, ચોર્યાસી બેઠકજીમાં દંડવત્‌ અને છેલ્લે આશ્રયના પદ લેવામાં આવ્યા છે. નવનિધિ સ્વરૂપના ચિત્રજી તથા શ્રી સુદર્શન સ્વરૂપ ધ્વજાજી સાથેના ચિત્રજી પણ લેવામાં આવ્યા છે.
આ પુસ્તિકા કાયમ સાથે રાખી નિત્ય પાઠ તથા દર્શન કરવામાં ખૂબજ ઉપયોગી છે.

આ નાની સાઈઝની પુસ્તિકામાં શ્રીયમુનાષ્ટકના એક શ્લોક સાથે તેનું ધોળ અને ગુજરાતી ભાવાર્થ અને તેની સામે તે શ્લોકની ભાવનાનું ચિત્રજી મૂકવામાં આવેલ છે. આમ નવે નવ શ્લોકમાં અલગ અલગ નવ ચિત્રજી મૂકવામાં આવેલ છે. કુલ ૧૩ ચિત્રજી સાથેની આ પુસ્તિકા આખી કલર પ્રિન્ટ કરેલ છે.
શ્રીયમુનાષ્ટકમની સાથે અપ્ટ સિદ્ધિ દાતા શ્રીયમુનાજી, શ્રીયમુનાજીના સેવન અને સ્મરણનો પ્રકાર તેમજ શ્રીયમુનાજીની આરતી આપવામાં આવી છે.
આ પુસ્તક ભગવદ્‌નામ પ્રચારાર્થે, મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોની સ્મૃતિરૂપે વૈષ્ણવોમાં વિતરણાર્થે ઉત્તમ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Combo of 2 Books : Pushti Bhakti Darshan / Shri Yamunashtakam ( Pushtimargiya Gujarati Books )”

Your email address will not be published. Required fields are marked *

;