₹299.00 Original price was: ₹299.00.₹249.00Current price is: ₹249.00.
Edition : 2025
Size : 18×12 cm
Language : Gujarati
Pages : 240
Binding : Paperback
Publishar : Plus Corpartion
પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયમુનાજીનું તમામ સાહિત્ય સંક્ષિપ્તમાં સંકલિત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. શ્રીયમુનાષ્ટકમ્ ભાવાર્થ અને ધોળ સાથે, શ્રીયમુનાજી રસસ્વરૂપ દર્શન અંતર્ગત શ્રીયમુનાજી વિષે તથા પ્રશ્નો, શ્રીયમુનાજીના ૧૦૮ પદ ભાવાર્થ સાથે, શ્રીયમુનાષ્ટપદી, શ્રીયમુના વિજ્ઞપ્તિ: તેમજ શ્રીયમુના ચતુષ્પદી, શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી ભાવાર્થ સાથે, શ્રીયમુનાજીના નવ આખ્યાન, શ્રીયમુના પંચાંગ અંતર્ગત શ્રીયમુના કવચ-શ્રીયમુના સ્તવન-શ્રીયમુના પટલ-શ્રીયમુના પદ્ધતિ તેમજ શ્રીયમુના સહગ્રનામ અર્થ સાથે, શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીયમુનાજીના અનષ્ઠાનના પ્રયોગો, શ્રી યમુના ચાલીસા, નવવિલાસના ગરબા, વિવિધ ધોળ-૫૬દ અને શ્રીયમુનાજીની આરતી તેમજ માળા પહેરામણી અંગેના ગો. શ્રી ગોરવિંદરાયજી મહારાજશ્રીના વચનામૃતનું સંકલન કરવામાં આવેલું છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયમુનાજીનું સાહિત્ય સંકલિત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. શ્રીયમુનાષ્ટકમ્, શ્રીયમુનાજીની સ્તુતિ, શ્રીયમુના વિજ્ઞપ્િ, શ્રીયમુનાષ્ટપદી, શ્રીયમુના ચતુષ્પદી, શ્રીયમુનાજીના ૧૦૮ પદ (મૂલ), શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીયમુનાજીના સેવન અને સ્મરણનો પ્રકાર જેમાં શ્રીકાત્યાયની વ્રત વિધિ પણ દર્શાવવામાં આવેલ છે, શ્રીયમુના કવચ ભાવાર્થ સાથે, શ્રીહરિરાયજી કૃત શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી ભાવાર્થ સાથે, નવવિલાસના ગરબા અને શ્રીયમુનાજીની આરતી તેમજ માળા પહેરામણી વિશેના શ્રીગોર્વિદરાયજી મહારાજશ્રીના વચનામૃતનું સંકલન કરવામાં આવેલું છે.








Reviews
There are no reviews yet.