Vallabhakhyan Bhakt Kavi Shri Gopaldasji Krut Shri Vallabhakhyan (Bhavarth Sathe) / ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી ક્રુત શ્રી વલ્લભાખ્યાન (ભાવાર્થ સાથે)

Original price was: ₹299.00.Current price is: ₹249.00.

Edition : 2025

Size : 20×15 cm

Pages : 234

Weight : 200 gm 

Binding : Paperback

Publishar : Plus  Corpartion 

નિરૂપણ છે. આ મહાન કૃતિનું સરળ-સુગમ અને સરસ વિવેચન પ.ભ. ગો.વા. શ્રીપોપટભાઈ રામજીભાઈ બગડાઈ (બામણગામ વાળા) દ્વારા કરવામાં આવેલું છે. નવ આખ્યાનનું વિવેચન ખૂબજ સરળ ભાષામાં કરવામાં આવેલું હોવાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ અલોકિક રસપાનનો અનુભવ કરી શકે છે. આ પુસ્તકમાં પ્રકાશીત શ્રીવલ્લભાખ્યાનનું સુંદર વિવેચન ભાવુક અને રસિક વૈષ્ણવજનોને ભગવદ્‌ ગુણાનુવાદમાં ખૂબજ ઉપયોગી થશે. મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Vallabhakhyan Bhakt Kavi Shri Gopaldasji Krut Shri Vallabhakhyan (Bhavarth Sathe) / ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી ક્રુત શ્રી વલ્લભાખ્યાન (ભાવાર્થ સાથે)”

Your email address will not be published. Required fields are marked *

;