Pushtimargiya Prachin Dhol-Pad Sanghra / પુષ્ટિમાર્ગીય પ્રાચીન ઢોલ-પદ સંગ્રહ

Original price was: ₹395.00.Current price is: ₹349.00.

Edition : 2025

Size : 21×24 cm

Language : Gujarati

Pages : 392

Binding : Hardcover 

Weight : 300 gm 

Publishar : Plus Corpartion

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને માટે વિવિધ સાખીઓ, વિવિધ ધોળ-પદ વિભાગમાં શ્રીયમુનાજીના ધોળ-પદ, શ્રીઠાકોરજીની વધાઈ, શ્રીવલ્લભાચાર્યજી, શ્રીગુસાંઈજી અને શ્રીવલ્લભવંશની વધાઈ, પલનાના-દાણલીલાના તેમજ રાસલીલાના ધોળ-પદ, શ્રીજશોદા બેટીજી કૃત ગરબી, શ્રીશોભામાજી કૃત નવવિલાસના અને વિવાહ ખેલના ધોળ-પદ, વિવિધ ભાવાત્મકના ધોળ-પદ, વિરહ-વિનંતી-દીનતા-આશ્રયના ધોળ-પદ, પૂ.પા.ગો. 108 શ્રીગોવિંદરાયજી મહારાજ કૃત જોગીયા, રસિક કૌમુદીના ધોળ તથા અન્ય ધોળ-પદ, માળા પહેરામણી અંગે સમજાુતી તેમજ દીનતા-આશ્રય-શિક્ષાના ધોળ, વધાઈના-માહાત્મ્યના પદ નો અમૂલ્ય સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Pushtimargiya Prachin Dhol-Pad Sanghra / પુષ્ટિમાર્ગીય પ્રાચીન ઢોલ-પદ સંગ્રહ”

Your email address will not be published. Required fields are marked *

;