ચોર્યાસી વૈષ્ણવની વાર્તા (Plus Corporation દ્વારા પ્રકાશિત) એ પુષ્ટિમાર્ગીય સાહિત્યનો એક અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથમાં મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૮૪ મુખ્ય શિષ્યોના અલૌકિક જીવન, તેમની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ, અને તેમને પ્રાપ્ત થયેલી દિવ્ય લીલાઓનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે.The Story of the Eighty-Eight Vaishnavas (published by Plus Corporation) is a valuable book of Pushtimargiya literature. This book accurately describes the supernatural lives of the 84 main disciples of Mahaprabhuji Shri Vallabhacharyaji, their devotion to Shri Krishna, and the divine pastimes they attained.
Reviews
There are no reviews yet.