Pushthi Parag / પુષ્ટિ પરાગ નિત્ય નિયમ , કીર્તન તથા ધોણ – પદનો અમૂલ્ય સંગ્રહ

Category

Original price was: ₹199.00.Current price is: ₹120.00.

Edition : 2025

Size : 21x15cm

Language : Gujarati 

Pages : 112

Binding : Paperback 

Weight : 250 gm 

પુસ્તકમાં નિત્યનિયમના સ્તોત્ર પાઠ, શ્રીયમુનાજીના ધોળ-પદ, શ્રીનાથજીના ધોળ-પદ, શ્રીમહાપ્રભુજી તથા લ્લભવંશના ધોળ-પદ, દીનતા-આશ્રય-શિક્ષા-માહાત્મ્યના ધોળ-પદનું સંકલન કરવામાં આવેલું છે. આ પુસ્તિકામાં વિશેષ રૂપે શ્રીયમુના ચાલીસા, શ્રીયમુનાજીની બાવની, શ્રીમહાપ્રભુજીની બાવની, શ્રીહરિરાયજીના વહુજી શ્રીસુંદરવહુજી કૃત ચિંતનનું ધોળ તેમજ નિત્યસેવાનો સંક્ષિપ્ત પ્રકાર વર્ષોત્સવના કીર્તન સાથે લવામાં આવેલ છે.

આ પુસ્તક સત્સંગમાં તેમજ ભગવદ્નામ સ્મરણમાં ખૂબ જ ઉપયોગી છે. વૈષ્ણવોમાં સ્વજનોના સ્મરણાર્થે તેમજ મનોરથ ઉપક્રમે વિતરણાર્થે ઉત્તમ છે

Reviews

There are no reviews yet.

Be the first to review “Pushthi Parag / પુષ્ટિ પરાગ નિત્ય નિયમ , કીર્તન તથા ધોણ – પદનો અમૂલ્ય સંગ્રહ”

Your email address will not be published. Required fields are marked *

;